ગુજરાતી સાહિત્યના સામાયિકો Please find latest update of this list on http://aksharnaad.com/gujarati-magazines/ ( Thanks Jignesh ardhvavaru) નામ: કવિલોક તંત્રી: ધીરુ પરીખ લવાજમ: ભારતમાં વાર્ષિક: રૂ. ૧૦૦, આજીવન: રૂ. ૧૫૦૦ અમેરિકામાં વાર્ષિક: $7 અથવા રૂ. ૩૫૦, આજીવન: $150 ઇંગ્લેન્ડમાં વાર્ષિક: 6 Pound, આજીવન: ૧૦૦ Pound પ્રકાર: દ્વિમાસિક સરનામુ: કુમાર ટ્રસ્ટ, ૧૪૫૪, રાયપુર ચકલા, અમદાવાદ – ૩૮૦૦૦૧ નામ કવિતા સૌરાષ્ટ્ર ટ્રસ્ટનાં નામે મ. ઓ. કરવું દેશમાં 200 રૂપીયા પરદેશમાં 500 રૂપીયા સર્ક્યુલેશન મેનેજર જન્મભૂમી ભવન જન્મભૂમી માર્ગ ફોર્ટ પો. ઓ. બોક્ષ 62 મુંબઇ ફોન 022-22870831 નામ :સહજ બાલ આનંદ તંત્રી યશવંત મહેતા પ્રકાર માસિક બાળ સાહિત્ય લવાજમ ભારતમાં 250 . અમેરિકામાં 17 ડોલર અને ઇંગ્લેંડમાં 14 પાઉંડ લવાજમ અને વ્યવસાય લક્ષી પત્રવ્યવહાર ગુર્જર સાહિત્ય પ્રકાશન રતન પોળ સામે ગાંધીમાર્ગ અમદાવાદ 380 001 નામ : ઉદ્દેશ તંત્રી : શ્રી રમણલાલ જોશી પ્રકાર : માસિક મેગેઝીન લવાજમ : ભારતમાં વાર્ષિક...
Comments
Post a Comment