Posts

HOME WORK ?

‘ હોમવર્ક ’ ન કરનાર બાળક ઠોઠ , આળસુ કે જીનિયસ ? ! ! ! _____________________________________________________ બાળકો અંગેના કેટલાક જાણવા જેવા સત્ય જે આપણી માન્યતાઓ પર પ્રહાર કરી શકે છે ! ü  બાળકનો શારીરિક અને માનસિક વિકાસ મહદઅંશે ગર્ભાવસ્થા દરમિયાન થઇ જાય છે . ü  દરેક બાળક એક વિશિષ્ટ પ્રકૃતિ સાથે આવે છે . એક સફળ વાલી તરીકે આપણે તેને ઓળખીને વિકસાવવી શકીએ . ü  બાળકને મુક્તપણે પોતાનો મત આપવાની છૂટ ન આપનાર માતા - પિતા તેનાથી બહુ દૂર રહી જાય છે . ü  બાળકને આકાશ અને વાયુથી વિખૂટાં પાડી તેમના સઘળા આનંદને છીનવી લેવાની પ્રવૃત્તિ શિક્ષણના નામે ચાલે તે યોગ્ય નથી .             ગુરુદેવ ટાગોરને પૂછવામાં આવ્યું કે તમારી દ્રષ્ટીએ જ્ઞાન કોને કહેવાય ? તેમણે કહ્યું કે : ‘ શાળાની અને શિક્ષણ પ્રથાની યાંત્રિકતાએ જ્ઞાન શબ્દની હાંસી ઉડાવી છે . શાળામાં આવતાં બાળકો જાણે અપરાધી હોય તે રીતે તેમને શીખવવામાં આવે છે . એમનો અપરાધ ક્યો ? બીજ ગણિત ભણ્યા વગર , તેમજ ઇતિહાસની તારીખો કંઠસ્થ કર્યા વગર બાળકો માતાના પેટે જન્મ લે તેથી શું...

B.A.SEM-01 Bhagavad Gita

Shri Akhil Anjana Kelavani Mandal Sanchalit P.K.CHAUDHARI MAHILA ARTS COLLEGE, GANDHINAGAR Semester:- 01               Subject:- Sanskrit                         Marks 50                                                                                                                   ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌------------------------------------------------------------------                                  ...